Aastha Magazine
Other

રશિયા યુક્રેન યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયો માટે , મોરારીબાપુએ કરી સહાય

યુક્રેન-રશિયા યુદ્ધમાં અસરગ્રસ્ત ભારતીયોને સહાયની જાહેરાત કથાકાર મોરારીબાપુએ કરી છે. સવા કરોડ રૂપિયાની સહાય જાહેર કરતાં તેમણે સરકારના મિશન ગંગાની કામગીરીના વખાણ કર્યા હતા બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ ગયેલા યુદ્ધમાં જે લોકો અસર પામ્યા છે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને. અને એથી યુક્રેનના યુદ્ધમાં જે ભારતીય અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે રૂપિયા સવા કરોડની સહાયતા રાશી અર્પણ કરવાની પહેલ તેમણે એ રામકથા દરમ્યાન કરી હતી.

Related posts

સોનાના ભાવમાં કડાકો : 8100 રૂપિયા સસ્તું થયું સોનુ

aasthamagazine

આઈ જાહલમાં તરફથી આસ્થા મેગઝીન ને સુભેછા – 21/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 05/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

કચ્છમાં 21- 22 જાન્યુઆરીએ વરસાદ પડશે, ઠંડીનું જોર ઘટશે : હવામાન વિભાગ

aasthamagazine

ખેડૂત કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રિ 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ

aasthamagazine

ઉત્તરાખંડ : ઋષિકેશથી શ્રીનગર નેશનલ હાઈવે -58 પર ભૂસ્ખલન થયું

aasthamagazine

Leave a Comment