Aastha Magazine
હર્ષ સંઘવી પર કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશની વિવાદીત ટિપ્પણી
ગુજરાત

હર્ષ સંઘવી પર કોંગ્રેસી ધારાસભ્ય પૂંજા વંશની વિવાદીત ટિપ્પણી

વિધાનસભા સત્રમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંગે કોંગ્રેસના ધારાસભય પૂંજા વંશે કરેલી ટિપ્પણી બાદ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. વિધાનસભામાંથી પૂંજા વંશને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. પૂંજા વંશે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અંગે વિવાદિત ટીપ્પણી કરી હતી. જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, વિધાનસભા કોંગ્રેસનું કાર્યાલય નથી.

વિવાદિત ટીપ્પણી બાદ પુંજાભાઈ વંશને સસ્પેન્ડ કરવાની માગ કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામા આવી હતી. દંડક પંકજ દેસાઈએ પૂંજા વંશને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુક્યો અને બાદમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વિધાનસભા સત્ર દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અંગે વિવાદિત ટીપ્પણી કરતા વિવાદ થયો. જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, વિધાનસભા કોંગ્રેસનું કાર્યાલય નથી. વિવાદિત ટીપ્પણી બાદ પુંજાભાઈ વંશને સસ્પેન્ડ કરવાની માગ કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામા આવી હતી. જે દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય નૌસાદ સોલંકી ફ્લોર પાસે બેસી ગયા હતા.

Related posts

રાજ્યમાં ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

aasthamagazine

મુકેશ અંબાણીના પૌત્રનો પ્રથમ જન્મદિવસ જામનગરમાં ઉજવાયો

aasthamagazine

પોલીસ વિભાગમાં થશે ફેરફાર : બઢતી-બદલી

aasthamagazine

સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

તબીબોની હડતાળ : સરકારે માંગો સ્વીકારી કરી પગાર વધારાની જાહેરાત

aasthamagazine

Leave a Comment