Aastha Magazine
ગુજરાતમાં 5થી 12 માર્ચ થશે કમોસમી વરસાદ
ગુજરાત

ગુજરાતમાં 5થી 12 માર્ચ થશે કમોસમી વરસાદ

ગુજરાતમાં (Gujarat weather) ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે અને બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે ગુજરાતમાં ઉનાળા (Gujarat Summer 2022) ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાન સામાન્ય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 7 માર્ચના ડાંગ,નર્મદા અને તાપીમાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની શકયતા છે.માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 5 થી 12 માર્ચ વચ્ચે વાદળ છાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

Related posts

ગુજરાતમાં ફેબ્રુઆરી–2022માં જ વિધાનસભાની ચૂંટણી યોજી નાખવા તૈયારી

aasthamagazine

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત બાદ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના લાગ્યા નારા

aasthamagazine

શેત્રુજી ડેમ ઓવરફ્લો : ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા

aasthamagazine

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/02/2022

aasthamagazine

ગુજરાત : માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં

aasthamagazine

Leave a Comment