Aastha Magazine
IT સેક્ટરમાં 27 લાખ લોકોને મળી નોકરીની તક : પીએમ મોદી
Other

IT સેક્ટરમાં 27 લાખ લોકોને મળી નોકરીની તક : પીએમ મોદી

બજેટ સત્ર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આ કોરોના યુગમાં 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન આપીને વિશ્વની સામે એક દાખલો બેસાડ્યો છે. જેટલી અર્થવ્યવસ્થા વધશે તેટલી વધુ રોજગારીની તકો ઉભી થશે.તેમણે કહ્યું કે છેલ્લા 7 વર્ષથી આ અમારું લક્ષ્‍ય હતું, જેનું પરિણામ આત્મનિર્ભર ભારત અભિયાન છે.

તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 27 લાખ લોકોને આઈટી ક્ષેત્રમાં રોજગાર મળ્યો પ્રાપ્ત થયો છે.આભાર પ્રસ્તાવનો જવાબ આપતા પીએમએ કહ્યું કે આજે વિશ્વના આર્થિક નિષ્ણાતો માને છે કે, ભારતે જે આર્થિક નીતિઓ સાથે કોરોનાના સમયગાળામાં પોતાની જાતને આગળ વધારી તે પોતાનામાં એક ઉદાહરણ છે.

Related posts

આઈ જાહલમાં તરફથી આસ્થા મેગઝીન ને સુભેછા – 21/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Budget 2022 ઈંકમટેક્સમાં કોઈ રાહત નહી, વર્ચ્યુઅલ કરન્સી કમાણી પર 30% ટેક્સ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

શ્રી અનુપમભાઇ દોશી સામાજિક કાર્યકર ટ્રસ્ટી દીકરાનુંઘર વૃધ્ધાશ્રમ – 22/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી માર્ક ઝુકરબર્ગ કરતા ધનવાન

aasthamagazine

ડિસેમ્બર માસમાં તા . 8 થી 10 ડિસેમ્બર સખત ઠંડીની શરૂઆત થઈ શકે

aasthamagazine

Leave a Comment