Aastha Magazine
ધનસુખ ભંડેરીનું સહિત પાંચ બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા
ગુજરાત

ધનસુખ ભંડેરીનું સહિત પાંચ બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા

ધનસુખ ભંડેરીનું જ નહીં તેમના સહિત પાંચ બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ નિગમની નિયુકિત અટકી હતી. પરંતુ હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 12 જેટલા બોર્ડ નિગમના વર્તમાન ચેરમેનો સાથે બેઠત કરી હતી અને ત્યારબાદ તેમના રાજીનામા લેવાયા છે. આજે જેમના રાજીનામા લેવાયા છે તેમાં મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયા, ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પંકજ ભટ્ટ સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન, વિમલ ઉપાધ્યાય બિનઅનામત નિગમ સહિત પાંચ બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા છે. હવે આ પદ પર આગામી દિવસોમાં નવી નિયુકિતઓ થશે.

Related posts

ગુજરાતમા માવઠાની આગાહી : હવામાન વિભાગ અનુસાર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 11/02/2022

aasthamagazine

ગુજરાતમાં માવઠાની આગાહી : હવામાન વિભાગના અનુસાર

aasthamagazine

5 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું

aasthamagazine

આગામી સમયમાં વરસાદને લઈને પણ કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/02/2022

aasthamagazine

Leave a Comment