અમદાવાદમાં પાન અને ચાની દુકાનોમાં ડ્રગ્સ સપ્લાય કરનારની ધરપકડ
Aastha Magazine
અમદાવાદમાં પાન અને ચાની દુકાનોમાં ડ્રગ્સ સપ્લાય કરનારની ધરપકડ
અમદાવાદ

અમદાવાદમાં પાન અને ચાની દુકાનોમાં ડ્રગ્સ સપ્લાય કરનારની ધરપકડ

અમદાવાદની ફાર્મા કંપની પાસેથી દવાઓ ખરીદીને વૈષ્ણવ દેવી, સિંધુ ભવન, ગોતા, ત્રાગડ અને શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી પાનની દુકાનો અને ચાની દુકાનોમાં સપ્લાય કરવામાં આવે છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એમડી ડ્રગ્સ સપ્લાય કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ત્યાં મોટાભાગના યુવાનો અહીં જોવા મળે છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અમદાવાદના ચાર ડ્રગ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો અને તે તેને અલગ-અલગ ગ્રાહકોને આપતા હતા. ફાર્મા કંપનીમાં કામ કરતી વખતે આ ડ્રગ્સ આરોપી પંકજ પટેલ તેની પાસેથી લાવતો હતો, જે હાલ ફરાર હોવાનું કહેવામાં રહ્યું છે. તેની ધરપકડ બાદ ફાર્મા કંપનીમાં ડ્રગ્સ બનાવનાર તથા આ કેસમાં સંડોવાયેલ વ્યક્તિ અને કંપની વિશે વધુ માહિતી જાહેર થવાની શક્યતા છે.

શહેરમાં એમડી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનો કારોબાર ધમધમી રહ્યો છે જેને ધ્યાને રાખી શહેર પોલીસ દ્વારા આવા સપ્લાય અને વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

ભગવાાન જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/02/2022

aasthamagazine

અમદાવાદની પાંચ ટ્રેનોના સમયમાં ફેરફાર

aasthamagazine

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

Leave a Comment