#State teachers wrote a letter to the Chief Minister demanding an increase in the price allowance
Aastha Magazine
#State teachers wrote a letter to the Chief Minister demanding an increase in the price allowance
ગુજરાત

રાજ્યના શિક્ષકોએ મુખ્યમંત્રીને પત્ર લખી મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી

દેશમાં મોંઘવારી કૂદકે ને ફુસકે વધી રહી છે, પરિણામે રાજ્યના 3 લાખથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી આ શિક્ષકો અને અન્ય કર્મીઓ માટે મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી છે. ઉપરાંત જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તે કેન્દ્રના ધારા- ધોરણ પ્રમાણેનું મોંઘવારી ભથ્થુ હોય તેવી માંગ કરી છે.

વધતી મોંઘવારીથી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઇ ગઈ છે. ફળ-ફ્રુટ -દૂધ,શાકભાજી સહીત વાહનવ્યવહાર ભાડા મોંઘા થતા તમામ વસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.આવા સમયે શિક્ષકો અને અન્ય કર્મીઓ સાથે મોંઘવારી ભથ્થા રૂપી ન્યાય થાય તેવી માંગણી કરવામાં આવી છે

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#State teachers wrote a letter to the Chief Minister demanding an increase in the price allowance

Related posts

ઉ. ગુજરાતમાં હાંજા ગગડાવતી 9.7 ડિગ્રી ઠંડી આબુમાં માઈનસ 2 ડિગ્રી

aasthamagazine

કિશનને હું ઝડપથી ન્યાય અપાવીશ : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

aasthamagazine

ગુજરાત : આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 27/01/2022

aasthamagazine

4 યુવાનો ગાંધીનગર કેનાલમાં ડૂબ્યા

aasthamagazine

ગુજરાત : 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

aasthamagazine

Leave a Comment