#Rajkot: Dengue-malaria raises head
Aastha Magazine
#Rajkot: Dengue-malaria raises head
રાજકોટ

રાજકોટ: ડેન્ગ્યુ-મેલેરીયાએ માથુ ઉંચક્યું

ડેન્ગ્યુ અને મેલેરીયાએ પણ માથુ ઉંચક્યું છે. શહેરના નાના મવા રોડ, જંકશન વિસ્તાર અને કોઠારીયા રોડ વિસ્તારમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો છે. આ ત્રણ વિસ્તારમાં ડેન્ગ્યુના 100થી વધુ કેસો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રતિ દિન 10 જેટલા કેસો મળી રહ્યાં છે. બાંધકામ સાઈટ ડેન્ગ્યુ અને મેલેરીયાના રોગચાળાના એપી સેન્ટર બની ગયા હોય તેમ મચ્છરોની ઉત્પતિ સૌથી વધુ મળી આવે છે.

કોરોના વચ્ચે શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરીયાએ પણ માથુ ઉંચક્યું છે. દર સપ્તાહે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યાં છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા લેવામાં આવનારા તમામ પગલા બેઅસર પુરવાર થઈ રહ્યાં હોય તેમ ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો ફેલાવતા મચ્છરો મચક આપવાનું નામ લેતા નથી. શહેરના નાના મવા રોડ, કોઠારીયા રોડ અને જંકશન વિસ્તારમાં જ ડેન્ગ્યુના 100થી વધુ એક્ટિવ કેસ છે. રોજ આ ત્રણ વિસ્તારોમાંથી 10થી વધુ કેસો મળી આવે છે.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: Dengue-malaria raises head

Related posts

રાજકોટ : મોદી સ્કૂલની શિક્ષિકાએ કર્યો આપઘાત

aasthamagazine

Speed News – 09/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/02/2022

aasthamagazine

નિધિ સ્કુલ સાંઈનાથ હોમિયો. હોસ્પીટલ & સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા નિ- શુલ્ક નિદાન મેડિકલ કેમ્પ.

aasthamagazine

વિજયભાઈ રૂપાણીએ મંજુર કરેલા પ્રોજેકટ પૂર્ણ કરાશે : સી.આર.પાટીલ

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/02/2022

aasthamagazine

Leave a Comment