



રાહુલ ગાંધીની ગુજરાતના નેતાઓ સાથે બેઠક- ગુજરાત કોગ્રેસના નવા પ્રમુખ કોણ તે આવતીકાલે નક્કી થશે
Gujarat કોંગ્રેસના સિનિયર નેતાઓ જશે દિલ્લ, 22 ઓક્ટોબરે રાહુલ ગાંધી સાથે કરશે બેઠક. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે આવતી કાલે દિલ્લી ખાતે મુલાકાત કરશે.
(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rahul Gandhi’s meeting with Gujarat leaders