#ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત
Aastha Magazine
#ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત
આરોગ્ય

ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત

રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. રાજ્યમાં બાર દિવસ બાદ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું છે. અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 340ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 87 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 0 77 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 176 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 176 દર્દીની હાલત સ્થિર છે.

#ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત

Related posts

વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,33,533 નવા કેસ નોંધાયા!

aasthamagazine

ત્રીજી લહેરમાં એક દિવસમાં 1.50 લાખ નવા કેસ

aasthamagazine

કોરોનાની ત્રીજીની સુનામી, નવા 24,485 કેસ

aasthamagazine

કોરોના વાયરસની ત્રીજી લહેરના ભય વચ્ચે અનેક રાજ્યોમાં લાગ્યા પ્રતિબંધ

aasthamagazine

8 થી 10 કલાકમાં જ ઓમિક્રોનનો રિપોર્ટ આવશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

Leave a Comment