#કોલર ટ્યૂન : વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે
Aastha Magazine
#કોલર ટ્યૂન : વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે
Other

કોલર ટ્યૂન : વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે

દેશમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવાની સાથે ઐતિહાસિક રેકોર્ડ નોંધાવામાં આવ્યો છે. તો વળી 100 કરોડ વેક્સિન ડોઝ લાગતાની સાથે જ આપના મોબાઈલમાં વાગતી કોલર ટ્યૂન બદલાઈ ગઈ છે. જો તમે કોલ કરશો તો, આપને કરોના મહામારી પ્રત્યે એલર્ટ કરતી કોલર ટ્યૂનની જગ્યાએ વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે. મોબાઈલ ફોન યુઝર્સને કોલ કરવા પર કોરોના મહામારી પ્રત્યે સતર્ક કરવા માટે કોલર ટ્યૂન સંભળાતી હતી. જોકે હવે કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર જવાની કોલર ટ્યૂન સંભળાશે.

વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે

Related posts

ઓખા બંદર પાસે બે જહાજો વચ્ચે અથડામણ

aasthamagazine

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

11 જુલાઈ પછી વરસાદ પડવાની સંભાવના

aasthamagazine

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી માર્ક ઝુકરબર્ગ કરતા ધનવાન

aasthamagazine

Speed News – 05/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment