#Rajkot pilgrims stranded due to rains in Kedarnath
Aastha Magazine
#Rajkot pilgrims stranded due to rains in Kedarnath
ધાર્મિક-ધર્મયાત્રા

કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ રાજકોટના યાત્રાળુઓ ફસાયા

કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ ગુજરાતીઓ ફસાયા

રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુ એ રાજકોટ ના યાત્રીઓ સાથે કર્યો સંપર્ક

રાજકોટ ના યશવંત ગોસ્વામી સાથે ટેલીફોનીક વાત કરી ક્લેક્ટર એ

બધા જ સલામત સ્થલ પર રાજકોટ ના યાત્રીઓ છે ..રાજકોટ ક્લેક્ટરયાત્રાળુઓને કહ્યું અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે

ખૂબ જ વિકટ પરિસ્થિતિના વિડીયો કર્યા વાયરલ…
તો રાજકોટના અનેક લોકો પરિવાર સાથે જોડાયા રાજકોટના ઉધોગપતિઓ વેપારીઓ અને પ્રોફેસર પરિવાર કેદારનાથમાં ફસાયા..

મહિલાઓએ પણ કહ્યું સરકાર દ્વારા ખૂબ જ જલ્દી વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતી….

રાજકોટ ની ખ્યાતનામ રાજુ એન્જીનીયરીંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમના પત્ની પણ ફસાયા..

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot pilgrims stranded due to rains in Kedarnath

Related posts

भगवान् का दंड : गया के आकाशगंगा पहाड़ पर एक परमहंस जी वास करते थे।

aasthamagazine

જૂનાગઢમાં ભવનાથમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો

aasthamagazine

માતા વૈષણોદેવી મંદિરમાં ભાગદોડથી 12 શ્રદ્ધાળુઓના મૃત્યુ

aasthamagazine

શક્તિપીઠ અંબાજી મંદિરની દાનની રકમમાં ઘટાડો

aasthamagazine

જીવને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અવસર એટલે શ્રાવણ માસ

aasthamagazine

અંબાજી મંદિર : બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન ઓડીયો અને વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમનો પ્રયોગ

aasthamagazine

Leave a Comment