#Tourist destinations including the Statue of Unity will be closed for 5 days
Aastha Magazine
#Tourist destinations including the Statue of Unity will be closed for 5 days
Other

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો 5 દિવસ બંધ રહેશે

31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય ત્રણ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.
30 ઓક્ટોબરે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Tourist destinations including the Statue of Unity will be closed for 5 days

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/02/2022

aasthamagazine

કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ આંચકા

aasthamagazine

પોરબંદર : દરિયામાં રાષ્ટ્રધ્વજને આપી સલામી

aasthamagazine

जागरूकता अभियान के रूप में ” फिल्म “कश्मीर फाइल्स” से “फ्री शो” – | Aasthamagazine.News

aasthamagazine

ભૂકંપથી ભારતના વિસ્તારો પણ ખસી રહ્યા છે : રીપોર્ટ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

Leave a Comment