#The gates of #Badrinath Dham will close on November 20
Aastha Magazine
#The gates of #Badrinath Dham will close on November 20
ધાર્મિક-ધર્મયાત્રા

બદ્રીનાથ ધામના દરવાજા 20 નવેમ્બરે બંધ થશે

બદ્રીનાથ ધામના દરવાજા શિયાળાના ચાર મહિના માટે 20 નવેમ્બરે સાંજે 6:45 વાગે બંધ કરવામાં આવશે, એમ ઉતરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડે દશેરાના દિવસે જણાવ્યું હતું.કેદારનાથ અને યમનોત્રી ધામના દરવાજા 6 નવેમ્બર ભાઈબીજના દિવસે અને ગંગોત્રી ધામના દરવાજા 5 નવેમ્બર ગોવર્ધન પૂજાના દિવસે શિયાળાના ચાર મહિના માટે બંધ કરવામાં આવશે.આ વર્ષે અત્યાર સુધીમાં સવા લાખ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે. આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ હતી. કોરોના રોગચાળાને કારણે આ વર્ષે ચારધામ યાત્રાની શરૂઆત મોડી કરવામાં આવી હતી.

(*સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The gates of #Badrinath Dham will close on November 20

Related posts

2022 આપના માટે સમૃધ્ધિમય નીવડે તેવી પ્રાર્થના

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 17/02/2022

aasthamagazine

વડોદરા : મંદિરોમાં લાઉડ સ્પીકર ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરાશે

aasthamagazine

વરસાદનુ એલર્ટ : ચારધામ યાત્રા રોકવામાં આવી

aasthamagazine

સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ વગર દર્શન શરૂ

aasthamagazine

વૈષ્ણોદેવી : કોરોનાના ટેસ્ટ રિપોર્ટ અનિવાર્ય

aasthamagazine

Leave a Comment