



જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી
જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન સમક્ષ રાજ્ય સરકારે હાથ ધરેલી કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ રાજ્યમાં પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો.
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ 15 મિનિટ થી વધુ સમય ની બંનેની મુલાકાત થઈ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યની ખેડૂતો ની પરિસ્થિતિ ની વાસ્તવિકતા આ અંગે વિસ્તૃત માહિતી કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે ની ચર્ચા કરી હતી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Agriculture Minister# Raghavji Patel called on #Prime Minister Modi