#New #Chief Justice of #Gujarat #High Court: Arvind Kumar
Aastha Magazine
#New #Chief Justice of #Gujarat #High Court: Arvind Kumar
કાયદો-કાનૂન

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ : અરવિંદ કુમાર

રાષ્ટ્રપતિએ દેશની ૧૩ હાઈકોર્ટ માટેના ન્યાયાધીશની નિમણુંક કરી છે. જે અંગે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. જેમાં ૫ ટ્રાન્સફર અને ૮ની ચીફ જસ્ટિસ તરીકેની નિમણુંક કરાઈ છે.

જે જજોની હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક થઈ છે તેમ જસ્ટિસ અરવિંદ બિંદલ – અલ્લાહબાદ, જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ – કલકત્તા, જસ્ટિસ પી.કે.મિશ્રા – આંદ્ર પ્રદેશ, જસ્ટિસ રિતુ રાજ અવસ્થી – કર્ણાટક, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા – તેલંગાણા, જસ્ટિસ અરવિંદ કુમાર – ગુજરાત, જસ્ટિસ આર.વી. મલીમથ – મધ્યપ્રદેશ, જસ્ટિસ રંજન વી.મોરે – મેઘાલય. અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ બન્યા છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#New #Chief Justice of #Gujarat #High Court: Arvind Kumar

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

ગ્રીષ્મા અંતિમયાત્રામાં માનવમેદની ઊમટી પડી હત્યારાને ફાંસીની માગ

aasthamagazine

ભાજપની નવી સરકારમાં 7 મંત્રીઓ ના પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

બળાત્કાર કેસમાં આરોપી આસારામને જામીન માટે કરેલ અરજીને કોર્ટે ફગાવી

aasthamagazine

ઘાસચારા કૌભાંડ કેસ: લાલુ યાદવને 5 વર્ષની સજા, 60 લાખ રૂપિયા દંડ

aasthamagazine

Leave a Comment