



દિલ્હીમાં સુરક્ષાને લઈને હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. તહેવારોને જોતાં દિલ્હીમાં આતંકવાદી હુમલો થવાની આશંકા છે જેન લઈને ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટ બાદ દિલ્હી પોલીસને હાઇ અલર્ટ પર મૂકવામાં આવી છે. પોલીસે માર્કેટ, હોસ્ટેલ ગેસ્ટ હાઉસ પર નજર રાખવાની શરૂઆત કરી છે અને ભાડા પર રહેવા આવી રહેલા લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#High alert due to fear of #terrorist attack in the capital #Delhi