



નવરાત્રિના પહેલા નોરતે જ ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટર થઈ ગયા છે. તહેવારોની શરૂઆતના સમયે જ 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Earlier, the price of petrol in Gujarat was Rs. 100 per liter