#Since Amit Shah is Navratri, he will go to see Mansa Kuldevi
Aastha Magazine
#Since Amit Shah is Navratri, he will go to see Mansa Kuldevi
ધાર્મિક-ધર્મયાત્રા

અમિત શાહ નવરાત્રિ હોવાથી તેઓ માણસા કુળદેવીના દર્શન કરવા જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આવતી કાલે સાંજે ગુજરાત આવશે. તેઓ આવતી કાલે 8 મી એ કલોલના પાનસર ગામના વિકાસકામોમા રણ હાજર રહેશે. તેમજ નવરાત્રિના પ્રથમ દિવસ હોવાથી તેઓ માણસા કુળદેવીના દર્શન કરવા જશે. ઉલ્લેખનિય છે કે, તેઓ દર
વર્ષે નવરાત્રિમાં માણસા કુળદેવીના દર્શન કરવા માટે જાય છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજરનો પ્રચંડ વિજય થતાં આ ઐતિહાસિક જીત બદલ પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ તથા ભાજપ

અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ભાજપના કાર્યકર્તાઓને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Since Amit Shah is Navratri, he will go to see Mansa Kuldevi

Related posts

સત્સંગ વગર વિવેક જાગતો નથી

aasthamagazine

भगवान् का दंड : गया के आकाशगंगा पहाड़ पर एक परमहंस जी वास करते थे।

aasthamagazine

અંબાજીમાં ભરાતો ભાદરવી મેળો નહીં યોજાય

aasthamagazine

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પહેલું હિંદુ મંદિર બનવા જઈ રહ્યું છે

aasthamagazine

રક્ષાબંધન : ભાઈ-બહેનનો પવિત્ર ભાવનાનો તહેવાર

aasthamagazine

ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવ્યો

aasthamagazine

Leave a Comment