



રાજકોટ ના મુખ્ય ચોક કહેવાતા અને ૪ હાઈવે ને મળતો માધાપર ચોક આજકાલ લોકોના માથોનો દુખાવો બની ચૂક્યો છે મોરબી જામનગર રાજકોટ કચ્છ હમેદાબાદ ને જોડતો માધાપર ચોક આજકાલ લોકોની મુખ્ય સમસ્યા બની ગયો ખાસ કરીને દરરોજ up down કરવાવાળા વ્યક્તિ માટે ત્રાસ જનક સાબિત થાય છે,સામાન્ય રીતે સવારના સમયે લોકો ૪૫ મિનિટ થી ૧ કલાક ના સમય સુધી રોડ ક્રોસ કરી શકે છે, મોરબી જામનગર જોબ કરવાવાળા લોકો માટે દરોજ ની પરોજન માં થી ક્યારે છુટકારો મળશે, ઓન ડ્યૂટી ટ્રાફિક પોલિસી પણ લાચાર બની જાય છે સરકાર દ્વારા કોઈ અગાવ થી જુદા રોડ ની વ્યવસ્થા કાર્ય વગર રોડ અને ઓવેર બ્રીજ , સર્વિસ રોડ ના કામ ચાલુ કરી દેવાયા છે. માધાપર ચોક માં દર ૩-૪ ફુટ ના નાતરે મોટા મોટા ખાડા પડી ગયા છે તે સત્તાધીશો દ્વારા બુરવામાં પણ નથી આવતા.લોકો ને રસ્તા અને ટ્રાફીક સમસ્યા નો અંત ક્યારે આવશે તેવું લોકો કહી રહ્યા છે ? ટ્રાફિક પોલીસ ની નબડી કામગીરી ના કરણે ટ્રાફિક ની અવયવથા વરમવર સરજે છે એને લોકો ને લગભ 45 થી 1 કલક નો સમય ખોટી થાવુ પાડે છે અન્ય મહાકાય ટ્રક ના કરણે વરમવર અકસ્માત કોઈ ભય રાહે છે ? માધાપર ચોક માં વારંવાર અકસિડૅન્ટો ના બનાવો બને છે.પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા નહીં લેવા માં આવે તો લોકો ની સમસ્યા દૂર નહીં થાય.લોકો નું માનવું છે સરકારે કોઈ એક્સટ્રા રોડ બનાવી ટ્રાફીક સમસ્યા નો હલ લાવવો જોઈ.
#Rajkot: Disruption of Madhapar Chowk traffic disturbs people: Tantra fails