#Gujarat: Two hippopotamuses will be found in exchange for a lion
Aastha Magazine
#Gujarat: Two hippopotamuses will be found in exchange for a lion
ગુજરાત

ગુજરાત : સિંહના બદલામાં મળશે બે હિપોપૉટેમસ

સિંહોના બદલામાં દિલ્હીનું ઝૂ ગુજરાતને એક નર અને એક માદા હિપોપૉટેમસ આપશે.સંવનન અને પ્રાણીઓની અદલાબદલી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાંથી એક સિંહ તેમ જ બે સિંહણને દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં લઈ જવામાં આવશે. ઝૂના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના કેવડિયા અને સક્કરબાગમાંથી આ પ્રાણીઓને દિલ્હી લઈ જવામાં આવશે. સિંહોને પણ ૧૫થી ૨૦ દિવસ ક્વૉરન્ટીન કર્યાં બાદ એમને એમના પિંજરાઓમાં છોડવામાં આવશે. સિંહોના બદલામાં દિલ્હીનું ઝૂ ગુજરાતને એક નર અને એક માદા હિપોપૉટેમસ આપશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Gujarat: Two hippopotamuses will be found in exchange for a lion

Related posts

મોરારી બાપૂએ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ

aasthamagazine

વિધાનસભામાં ચોમાસું સત્ર : 1 વર્ષમાં સીંગતેલ રૂ.18 અને કપાસિયા તેલમાં રૂ.32નો ભાવ વધારો થયો

aasthamagazine

શા માટે નોન-વેજની લારીઓ પર લગાવવો પડ્યો પ્રતિબંધ! ?

aasthamagazine

વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો

aasthamagazine

ગુજરાતમાં 5મી જાન્યુઆરીએ કમોસમી વરસાદની સંભાવના

aasthamagazine

એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવા સરકારે કેન્દ્રમાં રજૂઆત

aasthamagazine

Leave a Comment