



બીજેપીના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા બીજેપીના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન પર તેમનું સંઘના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું પણ ભાગવતને આવકારવા માટે બીજેપીના કોઈ નેતા રેલવે-સ્ટેશને આવ્યા નહોતા.
ગુજરાત સરકારમાં ફેરફાર બાદ સંઘના વડા મોહન ભાગવત પહેલી વાર ગુજરાતની અચાનક મુલાકાતે આવ્યા છે. ભાગવતે ત્રણ દિવસની યાત્રાની શરૂઆત સુરતથી કરી
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Surat: No BJP leader was present at the reception of Mohan Bhagwat, the head of BJP’s parent organization !!