#Good news for senior citizens: Government will provide jobs to senior citizens. : Helpline 14567
Aastha Magazine
#Good news for senior citizens: Government will provide jobs to senior citizens. : Helpline 14567
રાષ્ટ્રીય

સીનીયર સીટીઝન માટે ખુશખબર : વરિષ્ટ નાગરિકોને સરકાર નોકરી અપાશે. : હેલ્પલાઈન 14567

સરકારનો સીનીયર સીટીઝન માટે ખુશખબર- હવે સીનીયર સિટીઝને ક્યારે પૈસાની પરેશાની નથી થશે. સરકાર સીનિયર સિટીઝન માટે એક એવુ રોજગાર એક્સચેંજ ખોલી રહી છે જેમાં વરિષ્ટ નાગરિકોને તેમના હિસાવે નવા રીતે નોકરી અપાશે. 1 ઓક્ટોબર એટલે કે શુકરવરથી આ એક્સચેંજ શરૂ થશે. વરિષ્ટ નાગરિકો માટે શાનદાર અવસર!
આ રોજગાર એક્સચેંજમાં સીનિયર સિટીઝન તેમનો રજિસ્ટ્રેશન કરાવી રોજગારની શોધ કરી શકે છે. તમને જણાવીએ કે પહેલીવાર વરિષ્ટ નાગરિકો માટે આ પ્રકારના રોજગાર એક્સચેંજ ખોલાઈ રહ્યુ છે. તેના માટે એક ખાસ પોર્ટલ શરૂ કરાઈ રહ્યો છે. સરકારએ સીનીયર સિટીઝનની મદદ માટે એક હેલ્પલાઈનની શરૂઆત કરી હતી.
તરત કરાવો રજીસ્ટ્રેશન
ઘણા એવા લોકો છે જેની ઉમ્ર 60 વર્ષથી ઉપર છે અને તે નોકરી કરવા ઈચ્છે છે. જો તમે પણ આ શ્રેણીમાં આવો છો તો 1 તારીખથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MosJ&E)ની આગેવાનીમાં ખુલી રહ્યા છે. સીનિયર એબલ સિટીઝંસ ફોર રી એમ્પ્લાયમેંટસ ઈન ડિગ્નિટી પોર્ટલ પર જઈને તરત તમારો રજીસ્ટ્રેશન કરાવી લો. અહીં તમને તમારી ક્ષમતા મુજબ સરળતાથી નોકરી મળી જશે.
પોર્ટલ પર મળશે બધી જાણકારી
આ પોર્ટલ પર સીનીયર સીટીઝનને આવેદનની સાથે તેમના એજુકેશન, અનુભવ, સ્કિલ, રૂચી વગેરેની પૂર્ણ જાણકારી આપવી પડશે. પણ મંત્રાલયએ આ સાફ કર્યુ છે કે આ એક્સચેંજ રોજગારની ગારંટી નથી આપી રહ્યુ છે. આ કંપનીઓ અને નિયોક્તાઓ પર ડિપેંડ હશે કે તે કોઈ સીનીયરની યોગ્યતા, તેમની જરૂરિયાતને જોતા તેણે તેમને
ત્યાં નોકરી પર રાખે.
સીનિયર સિટીઝન નોંધી લો આ હેલ્પલાઈન નંબર

સરકારનો સીનીયર સિટીઝન માટે એક દેશવ્યાપી ટોલ ફ્રી હેલ્પલાઈન 14567 ની શરૂઆત પણ કરી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Good news for senior citizens: Government will provide jobs to senior citizens. : Helpline 14567

Related posts

29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે સંસદનું શિયાળુ સત્ર

aasthamagazine

મથુરામાં દારૂ-માંસના વેચાણ પર : યોગી સરકાર

aasthamagazine

મહારાષ્ટ્રમાં અનલોક પ્રક્રીયા શરૂ: રેસ્ટોરન્ટ/સિનેમા હોલ સહિત આ જગ્યાઓ ખુલશે

aasthamagazine

ફૈઝાબાદ રેલવે જંક્શનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરાશે : યોગી સરકાર

aasthamagazine

AIMIMના ચીફ ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ

aasthamagazine

27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી બહાર આવ્યો

aasthamagazine

Leave a Comment