#Rajkot: Pornographic video of a TV star goes viral in a reputed hotel!
Aastha Magazine
#Rajkot: Pornographic video of a TV star goes viral in a reputed hotel!
રાજકોટ

રાજકોટ : નામાંકિત હોટલમાં ટીવી સ્ટારનો અશ્લીલ વીડિયો થયો વાયરલ!

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી નામાંકિત હોટલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી માંડી બોલિવૂડ તેમજ કલા જગત સાથે જોડાયેલા અનેક નામાંકિત કલાકારો ઉતરતા હોય છે. સાથે જ આ હોટલમાં કેન્દ્રીય કક્ષાના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ ધારાવાહિકની એક અભિનેત્રીનો છે. હાલ આખા રાજકોટમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ નામાંકિત અને શહેરના મધ્યમાં આવેલી હોટલમાં જે પ્રમાણે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના કારણે આ હોટેલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે.વાયરલ થયેલો વીડિયો હોટલની સામેની બાજુથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં હોટલની અંદર કોઈ યુવતી ડાન્સ કરી રહી હોવાનું નજરે પડે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે નામાંકિત ટીવી ચેનલમાં પ્રસારિત થતા દૈનિક ધારાવાહિકની એક ટીવી અભિનેત્રી આ હોટલમાં તાજેતરમાં રોકાઈ હતી

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Rajkot: Pornographic video of a TV star goes viral in a reputed hotel!

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

રાજકોટ : પ્રદીપ ડવ રસ્તે રઝળતા ઢોર દૂર થાય તે કામ કરો : પાટીલ

aasthamagazine

રાજકોટ પોલીસ ખંડણી મુદ્દે ઈનુનીલ રાજ્યગુરુ ની પ્રતિક્રિયા. – 07/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News – 02/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ સૂસાઇડ કેસ : પોલીસ ટૂંકી પડી રહી છે

aasthamagazine

રાજકોટ : હોટલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત

aasthamagazine

Leave a Comment