



રાજકોટ, જામનગર, કચ્છ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો મંગળવાર સાંજથી જ વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુલાબ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના 7 તાલુકાઓમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. 13 તાલુકાઓમાં 5 ઈંચ કરતા વધુ, 24 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 50 તાલુકાઓમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકાઓામાં બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે તેમજ રાજ્યના 128 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.રાજ્યના 185 તાલુકામાં વરસાદ
ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 85.40 ટકા
ઉમરપાડાતાલુકામાં સૌથી વધુ 8 ઇઁચ વરસાદ
ઉમરપાડામાં સવારે 2 થી 4 સુધી 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ
પલસાણાતાલુકામાં 7.5 ઇંચ વરસાદ
વલસાડ ડાંગ-આહવા અને ધોલેરામાં 6-6 ઇંચ વરસાદ
ખંભાત તાલુકામાં 5.5 ઇંચ વરસાદ
નિઝર તિલકવાડા અને કપરાડા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ
વઘઇતાલુકામાં 4.5 ઇંચ વરસાદ
ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૈરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે. વળી રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે.રાજ્યના 185 તાલુકામાં વરસાદ
ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 85.40 ટકા
ઉમરપાડાતાલુકામાં સૌથી વધુ 8 ઇઁચ વરસાદ
ઉમરપાડામાં સવારે 2 થી 4 સુધી 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ
પલસાણાતાલુકામાં 7.5 ઇંચ વરસાદ
વલસાડ ડાંગ-આહવા અને ધોલેરામાં 6-6 ઇંચ વરસાદ
ખંભાત તાલુકામાં 5.5 ઇંચ વરસાદ
નિઝર તિલકવાડા અને કપરાડા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ
વઘઇતાલુકામાં 4.5 ઇંચ વરસાદ
ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૈરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ આપવામાં આવી છે. વળી રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Rain with thunderstorms