#Disturbed passengers who are disturbed in the arrangement of Char Dham Yatra
Aastha Magazine
#Disturbed passengers who are disturbed in the arrangement of Char Dham Yatra
ધાર્મિક-ધર્મયાત્રા

ચાર ધામ યાત્રાની વ્યવસ્થામાં ગરબડ ઉભી થતા યાત્રીઓ પરેશાન

ચાર ધામ યાત્રાની વ્યવસ્થામાં ગરબડ ઉભી થતા યાત્રીઓ પરેશાન થઈ ગયા છે.

વ્યવસ્થામાં ગરબડ ઉભી થવાના કારણે બાકી યાત્રા પર તેની અસર પડવા લાગી છે. ચાર ધામો માટે અલગ અલગ સંખ્યામાં સીમીત ઈ-પાસ ઈસ્યુ થવાથી ચારધામ યાત્રામાં સમસ્યા પેદા થઈ છે. જેના કારણે યાત્રીઓ, હોટેલ ધંધાર્થીઓની સાથે સાથે વહીવટી તંત્રને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે ઉતરકાશી જિલ્લાના યમુનોત્રી ધામ જઈ રહેલા તીર્થયાત્રીઓને પ્રશાસને બડકોટના દોબાટા વેરિયર પર રોકી દેવાયા હતા.

આ યાત્રીઓ ઓફલાઈન પાસની માંગ કરી રહ્યા હતા. આ યાત્રીઓએ બેરિયર પર હંગામો શરુ કરીને હાઈવેને જામ કરવાની ચેતવણી આપી હતી. યાત્રીઓની સંખ્યા 30થી વધુ બતાવાઈ છે. ખરેખર તો યમુનોત્રી દર્શન માટે ભારે સંખ્યામાં યાત્રીઓ દર્શન માટે આવી રહ્યા છે. આ યાત્રીઓએ દોબાટા સ્થિત પુછપરછ ચોકીમાં જોરદાર હંગામો કર્યો હતો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Disturbed passengers who are disturbed in the arrangement of Char Dham Yatra

Passengers have been disturbed by the turmoil in the Char Dham Yatra system.

The rest of the journey is being affected due to the turmoil in the system. With limited issuance of limited number of e-passes for four camps There is a problem in Chardham Yatra. As a result, travelers, hoteliers as well as the administration are facing problems. On Monday, pilgrims heading to Yamunotri Dham in Uttarkashi district were stopped by the administration at Dobata Warrior in Badkot.These passengers were seeking offline passes. The passengers started a riot at the barrier and warned to jam the highway. More than 30 passengers are shown. In fact, a large number of pilgrims are coming for Yamunotri Darshan. The passengers caused a commotion at the interrogation post at Dobata.

Related posts

ખોડલધામ પાટોત્સવ : ૧૦૦૦૮ સ્થળોએ મા ખોડલની આરતી

aasthamagazine

ડિસેમ્બર 2023માં ખુલશે અયોધ્યાનુ રામમંદિર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

અંબાજીઃ નવરાત્રીના ગરબા નહી યોજાય : ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી

aasthamagazine

શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?

aasthamagazine

સોખડા : સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ પ્રેમસ્વરૂપ સ્વામી

aasthamagazine

Leave a Comment