



શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. 1991ની બેચના સિનિયર આઇપીએસ અગ્રવાલ ટેકનોસેવી ઓફિસર તરીકે જાણીતા છે. 28-9-1965ના રોજ ઉત્તરપ્રદેશમાં તેમનો જન્મ થયો. તેમણે બી.ટેક., એમ.ટેક., જેવી ટેકનિકલ ડિગ્રી સાથે સાયબર સોસાયટીમાં ડિપ્લોમા પણ કર્યુ છે.દાહોદ ખાતે એસપી, ગોધરા કચ્છ સહિતના સ્થળોએ ફરજ બજાવી ચુકેલા અગ્રવાલે રિટાયર્ડ ડીજી અને પાવરફુલ આઇપીએસ કે.આર. કૌશિક તથા સીબીઆઈના એડીશનલ ડિરેકટર પ્રવિણ સિન્હા પાસે વિશેષ તાલીમ મેળવી છે. તેમના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ખાસ એપ્લિકેશનની નોંધ દિલ્હી સુધી લેવાઇ ચુકી છે. તેમજ આ સફળ કામગીરી બદલ એવોર્ડ પણ મળ્યો હતો.હાલની કોરોના મહામારીમાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા તેઓ સતત હિમાયતી રહ્યા છે. લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તે માટે તઓ સમયાંતરે અપિલ-અનુરોધ કરતાં રહે છે જન્મદિને આસ્થા મેગેઝીને શુભકામનાઓ પાઠવે છે
#Rajkot: Police Commissioner Manoj Agarwal’s birthday today: Wishes Astha Magazine Happy Birthday
Today is the birthday of city police commissioner Manoj Agarwal. Agarwal, a senior IPS officer of 1991 batch, is known as a technosavvy officer. He was born on 28-9-1965 in Uttar Pradesh. He has also done Diploma in Cyber Society with technical degree like B.Tech, M.Tech., Agarwal Agarwal is a retired DG and a powerful IPS officer. Kaushik and CBI Additional Director Praveen Sinha have received special training. The special application prepared under his guidance has been noted as far as Delhi. Also received an award for this successful operation. In the current corona epidemic, people can be saved from corona infectionHe has been a staunch advocate of compliance with government guidelines. People are appealing from time to time to follow the rules including masks, social distance. Happy Birthday to Astha Magazine.