#Petrol-diesel prices rise again
Aastha Magazine
#Petrol-diesel prices rise again
માર્કેટ પ્લસ

ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

મંગળવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને તગડો ઝટકો આપ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવોમાં આગ લાગી છે. આજે 22 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે અને ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવ 20થી 21 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 50 પૈસાથી 53 પૈસાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવમાં વધારો થયો હતો. જ્યારે છેલ્લા સતત ત્રણ દિવસથી ડીઝલના ભાવ વધી રહ્યા હતા જ્યારે પેટ્રોલના ભાવ સ્થિર હતા. ઉલ્લેખનીય છે કે દેશના 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર છે.

દિલ્લીઃ 101.39 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.47 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.15 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.87 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.87 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.25 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.90 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.35 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.48 રૂપિયા પ્રતિ લિટર

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.21 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.17 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.67 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.53 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.90 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.80 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.45 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.06 રૂપિયા પ્રતિ લિટર

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Petrol-diesel prices rise again

Fuel companies on Tuesday gave the general public a tweak. Today, both petrol and diesel prices are on fire. Today, after 22 days, petrol prices have gone up and diesel prices have gone up for the third day in a row. Today, petrol price has gone up by 20 paise to 21 paise while diesel price has gone up by 50 paise to 53 paise. Let me tell you that the price of diesel was increased by 25 paise per liter on Monday On September 5, both petrol and diesel prices were hiked. While diesel prices have been rising for the last three consecutive days, petrol prices have remained stable. It may be mentioned that the price of petrol has crossed Rs 100 in 19 states of the country.

Delhi: Rs 101.39 per liter
Mumbai: Rs 107.47 per liter
Chennai: Rs 99.15 per liter
Kolkata: Rs 101.87 per liter
Bengaluru: Rs 104.87 per liter
Ahmedabad: Rs 98.25 per liter
Patna: Rs 103.90 per liter
Jaipur: Rs 108.35 per liter
Hyderabad: Rs 105.48 per liter

Delhi: Rs 89.87 per liter
Mumbai: Rs 97.21 per liter
Chennai: Rs 94.17 per liter
Kolkata: Rs 92.67 per liter
Ahmedabad: Rs 96.53 per liter
Bengaluru: Rs 94.90 per liter
Patna: Rs 95.80 per liter
Bhopal: Rs 98.45 per liter
Lucknow: Rs 90.06 per liter
You can know the price of petrol and diesel in your city through your mobile. You can first download the IOC app from Google’s Play Store or send it to 9224992249 by typing RSP and your city code in your mobile. You will receive all the information via SMS.
(According to sources)
(Symbolic image)

Related posts

પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાંથી આવકમાં 148 ટકાનો વધારો થયો

aasthamagazine

સ્ટેટ બેન્કે બાંધી મુદત થાપણોના વ્યાજદરમાં વધારો

aasthamagazine

ટામેટા- વટાણાની 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામના પાર

aasthamagazine

ખાનગી કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલ વેચશે!

aasthamagazine

દર ગુરુવારે પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહિ ઉપાડે

aasthamagazine

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

aasthamagazine

Leave a Comment