



વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યા છે કે એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડીંગ કામો પડ્યા છે. તે પૂરા કરવામાં આવે. જુની જે પણ ફાઈલો પડી છે. તે બધી ફાઈલોનો નિકાલ લાવવા કહ્યું છે. સાથેજ સંસદમાં જે પણ આશ્વાસનો મંત્રાલયે આપ્યા છે તે બધાજ કામ 31 ઓક્ટોમ્બર પહેલા પતાવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#PM Modi’s order: to settle all pending work before October 31