



ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નિમાબેન આચાર્ય તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બંનેનું ઉમેદવારી પત્ર વિધાનસભા ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ સચિવ ડી.એમ.પટેલને રજૂ કર્યુ હતું.ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની પસંદગી
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થઇ છે,
ગુજરાત વિભાનસભાની પદ પરથી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું જે બાદ હવે નીમાબેન આચાર્યને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર
#First Woman Speaker of the Legislative Assembly: Nimaben Acharya