#15 thousand students will go to study in America
Aastha Magazine
#15 thousand students will go to study in America
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અભ્યાસ માટે 15 હજાર વિદ્યાર્થીઓ જશે

કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. ગુજરાતમાંથી આ વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ યુ.એસ.એમાં અભ્યાસ માટે જશે. કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18 હજાર જેટલી છે. તજજ્ઞોના મતે, કેનેડાની સીધી ફ્લાઇટ અને કડક નિયમોને કારણે વિદ્યાર્થીઓ યુ.એસ.એ પર પોતાની પસંદગી ઉતારી રહ્યાં છે.ઇમિગ્રેશનના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કેનેડા બાદ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ યુ.એસ.એ અભ્યાસ માટે જશે. ગુજરાતમાંથી અંદાજે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ યુ.એ જશે. કેનેડાની સરખામણીએ કોર્સની ફીમાં પણ ફેરફાર જોવા મળી મળે છે. આ ઉપરાંત સૌથી મોટી બાબત એ છે કે કેનેડાની સરકાર દ્વારા વારંવાર નિયમોમાં ફેરબદલીને કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે. ગુજરાતમાંથી 5 વર્ષમાં 1.77 લાખ વિધાર્થી વિદેશ ભણવા ગયા છે.

2019માં 48051 ગયા હતા જેની સામે 2020માં 23156 વિધાર્થી વિદેશ ગયા હતા. 2019માં પણ સૌથી વધારે ગુજરાતીઓ વિદેશ ભણવા ગયા હતા. કેનેડા જવા સીધી ફ્લાઇટ શરૂ થતા વિદ્યાર્થીઓના રૂ.2 લાખનો ખર્ચ બચશે. કારણ કે આ પહેલા કેનેડા જવા અમુક દેશોમાંથી પસાર થઇ, જે તે દેશના નિયમો- પ્રોટોકોલનું પાલન કરીને કેનેડામાં પ્રવેશ મળતો હતો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#15 thousand students will go to study in America

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/03/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

14 ફેબ્રુઆરીથી ભારત આવતા યાત્રીઓને RTPCR ટેસ્ટની જરૂર નથી

aasthamagazine

યુએસ H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન 1 માર્ચથી 18 માર્ચ, 2022 સુધી ચાલુ રહેશે

aasthamagazine

Speed News – 30/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 07/03/2022

aasthamagazine

Leave a Comment