#Prime Minister Narendra Modi: Total assets 3.07 crore
Aastha Magazine
#Prime Minister Narendra Modi: Total assets 3.07 crore
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી : કુલ સંપત્તિ 3.07 કરોડ

નરેન્દ્ર મોદી ની કુલ સંપત્તિ 3.07 કરોડ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, તેમની સંપત્તિ ગયા વર્ષે 2.85 કરોડ રૂપિયા હતી, જેમાં આ વર્ષે 22 લાખનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે
કે, હવે કેબિનેટ મંત્રીઓ સહિત વડાપ્રધાન દ્વારા સંપત્તિ જાહેર કરવી ફરજિયાત બની ગઈ છે. વડાપ્રધાને કરેલા સ્વ-ઘોષણા મુજબ, તેમનું રોકાણ 8.9 લાખના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો, 1.5 લાખની જીવન વીમા પોલિસી અને એલ એન્ડ ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડના રૂપમાં છે. જે તેણે વર્ષ 2012 માં 20,000 રૂપિયામાં ખરીદી હતી.
શેરબજારમાં ઈન્વેસ્ટ નથી કરતા PM મોદી
દેશના ઘણાં અન્ય મંત્રીઓની જેમ પીએમ મોદી શેરબજારમાં રોકાણ કરતા નથી. તેઓ બેન્કો અને અન્ય ઘણા સલામત સાધનોમાં રોકાણ કરે છે. જેના કારણે ખરાબ અર્થતંત્ર હોવા છતાં તેમની સંપત્તિમાં વધારો થયો છે. તે પોતાના નાણાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC), જીવન વીમા પોલિસી અને L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ માં રોકાણ કરે છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં 8.9 લાખ, જીવન વીમા પોલિસીમાં 1.5 લાખ અને L&T ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં 20,000નું રોકાણ કર્યું છે

પીએમ નરેન્દ્ર મોદીએ 2014 માં વડાપ્રધાન બન્યા બાદથી કોઈ નવી સંપત્તિ ખરીદી નથી. 2002 માં ખરીદેલી તેની એકમાત્ર રહેણાંક મિલકતની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. તે એક સંયુક્ત સંપત્તિ છે અને તેમાં પીએમનો માત્ર એક ચતુર્થાંશ હિસ્સો છે. 14,125 ચોરસ ફૂટની આ કુલ મિલકતમાંથી પીએમ મોદી 3,531 ચોરસ ફૂટ જમીનના માલિક છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Prime Minister Narendra Modi: Total assets 3.07 crore

Related posts

બેન્ક કર્મચારીઓના પેન્શનમાં વધારો : નાણામંત્રી

aasthamagazine

Speed News – 01/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

દિલ્લીમાં કોરોનાનો હાહાકાર 1000થી વધારે પોલીસકર્મી થયા સંક્રમિત

aasthamagazine

PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ થયુ હેક

aasthamagazine

કેન્દ્રિય કેબિનેટ : નવુ મંત્રાલય બનાવાયુ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/04/2022

aasthamagazine

Leave a Comment