#Indian citizens will get a unique health ID
Aastha Magazine
#Indian citizens will get a unique health ID
આરોગ્ય

ભારતીય નાગરિકોને યૂનિક હેલ્થ આઈડી મળશે

ભારતીયને યૂનિક હેલ્થ આઈડી મળશે. પીએમ મોદી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)ને લોન્ચ કરશે.પીએમ-ડીએચએમ ડેટા, માહિતી અને માળખાકિય સેવાઓની એક વિસ્તૃત સીરિઝની જોગવાઇના માધ્યમથી એક કુશળ, સુલભ, સમાવેશી, સસ્તુ અને સુરક્ષિત રીતે સાર્વત્રિક સ્વાસ્થ્ય કવરેજનો સપોર્ટ કરે છે.
PM-DHM હેઠળ લોકોને અપાતી ડિજિટલ હેલ્થ આઈડીમાં નાગરિકનું સ્વાસ્થ્ય રેકોર્ડ હશે. દરેક નાગરિક માટે વિશિષ્ટ આઈડી બનાવવા માટે આધાર અને મોબાઇલ નંબર જેવી વિગતો સાથે સ્વાસ્થ્ય આઈડી કાર્ડ બનાવવામાં આવશે.મિશન તૈયાર છે અને ત્રણ માળખાકિય પ્લેટફોર્મ-હેલ્થ આઈડી, ડોક્ટરની નોંધણી અને સ્વાસ્થ્ય કેન્દ્રનો નોંધણી પર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Indian citizens will get a unique health ID

Related posts

કોરોના પછી હવે જીવલેણ નિયોકોવ વાયરસએ આપી દસ્તક

aasthamagazine

6 ફેબ્રુઆરી સુધી આવશે ત્રીજી લહેરનું પીક : આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

રાજ્યમાં કોરોના વાયરસના 10,000થી વધુ કેસ, સુરતમાં રેકોર્ડ

aasthamagazine

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં ઘટાડો પરંતુ મૃત્યુ આંક વધી રહ્યો છે

aasthamagazine

વકરતો કોરોના, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,33,533 નવા કેસ નોંધાયા!

aasthamagazine

Leave a Comment