



કચ્છમાં ધોધમાર વરસાદ સાંબેલાધાર:કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાપરના બેલા, મોવાણામાં સાત ઇંચ ખાબક્યો
રાપરમાં આજે પણ પોણા બે ઇંચ વરસાદ ખાબકતા ગત રાત્રીથી અત્યાર સુધી ત્રણ ઇંચ જેવો વરસાદ પડી ગયા રાપર શહેર પાણી પાણી થઈ ગયું હતું તો તાલુકાના આડેસર, રામવાવ, મોટી રવ, ચિત્રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Heavy rains in Kutch: Rapar city flooded