#Health Benefits of Amla Juice
Aastha Magazine
#Health Benefits of Amla Juice
આરોગ્ય

આમળા જ્યુસ ના સ્વાસ્થ્ય લાભો

#Health Benefits of Amla Juice
#Health Benefits of Amla Juice

આમળા ના જ્યુસ ની અંદર જેટલું વિટામિન સી હોઈ છે તેટલું બીજા એક પણ ફ્રૂટ ની અંદર નથી હોતું. અને તે તમારી ઇમ્યુનીટી અને મેટાબોલિઝ્મ ને બુસ્ટ કરે છે. અને તે વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને લાગવા થી પણ બચાવે છે. શું તમને આમળા જ્યુસ ના સ્વાસ્થ્ય લાભો ખબર છે? આમળા ના જ્યુસ ની અંદર આયર્ન, વિટામિન બી સંકુલ, કેરોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ ની અંદર હોઇ છે. અને તેની અંદર જે મિનરલસ અને વિટામિન્સ હોઈ છે તે માત્ર આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે જ સારા નથ પરંતુ તે આપણ જે ઘણા બધા રોગો થઇ છે તે થતા પણ અટકાવે છે.અને આમળા ની અંદર જે ક્રોમિયમ કન્ટેન્ટ હોઈ છે તે ડાયાબિટીસ ની અંદર પણ મદદ કરે છે. અને ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ પીવા થી પણ આપણા શરીર ને ગરમી ની અંદર રાહત રહે છે. પરંતુ તેને નાની માત્રા ની અંદર બનાવવા જોઈએ.અને આમળા ફ્રેશ હોઈ ત્યારે જ ખાઈ લેવા જોઈએ કેમ કે તેને સ્ટોરેજ માં રાખવા માં આવે તો તેની અંદર ઓક્સિડેશન થઇ શકે છે. અને આમળા જ્યુસ વજન ઉતારવા માટે પણ મદદ કરી શકે છે. અને આમળા જ્યુસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર થોડુંક ક્રેશડ પેપર નાખવું જોઈએ, એક નાની મધ ની ચમચી, જીંજર ની થોડીક સ્લાઈસ, અને થોડું મીઠું આમળા જ્યુસ ની અંદર મિક્સ કરવા થી તે વધ સ્વાદિષ્ટ બની જાય છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Health Benefits of Amla Juice

Related posts

ઓમિક્રોન : દર્દીઓમાં ઉધરસ, છાતીમાં જકડવું અને થાક જેવા હળવા લક્ષણો

aasthamagazine

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 43 કેસ નોંધાયા, 2 લોકોના મૃત્યુ

aasthamagazine

રાજ્યમાં કોરોના થાક્યો :નવા 122 પોઝિટિવ કેસ નોંધાયા

aasthamagazine

8 થી 10 કલાકમાં જ ઓમિક્રોનનો રિપોર્ટ આવશે

aasthamagazine

ઝાયડસ કેડિલાની 3 ડોઝ ધરાવતી ઝાયકોવ ડી કોરોના રસીને મંજૂરી

aasthamagazine

રાજ્યમાં કોરોનાના ગઇકાલ કરતાં કેસ ઘટ્યા પણ 21 હજારથી વધુ કેસ

aasthamagazine

Leave a Comment