#The benefits of black pepper
Aastha Magazine
#The benefits of black pepper
આયુર્વેદ

કાળી મરીથી થતા ફાયદા

કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. કાળી મરી ખાવાના ફાયદા
-કાળી મરી ખતરનાક રોગોથી શરીરની રક્ષા કરે છે. કારણકે તેમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા પોષક તત્વ હોય છે. જે રોગોમાં લડવામાં સહાયક હોય છે.

#The benefits of black pepper
#The benefits of black pepper

-અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મેળવવા માટે કાળી મરી શ્રેષ્ઠ ઔષધિ છે.
-કાળી મરીમાં ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણના કારણે તમે વજન ઓછી કરી શકો છો. કારણકે આ શરીરમાં વધારે વસા હોવાથી રોકે છે.

-આ સિવાય પેટમાં ગેસ, ઉંઘરસ, શરદી, ત્વચાના રોગ, પેટ્માં કૃમિ જેવા રોગો તેના સેવનથી ઠીક થઈ જાય છે.

-તેનો સૌથી વધારે ફાયદો આ છે કે તેનાથી આંખોની રોશની વધે છે.

કેવી રીતે ખાવું……….
મિત્રો 3-5 કાળી મરીએ ચાવીને ખાવો કે પછી તમે મધમાં મિક્સ કરી પણ ખાઈ શકો છો.
તેને ખાવાનો સૌથી સારું તરીકો આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે.
સતત 7 દિવસ સુધી ખાવાથી તમે પોતે જ ફાયદા જોવાવા લાગશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#The benefits of black pepper

Related posts

અનિદ્રા માટે આયુર્વેદ ઉપચારો

aasthamagazine

Speed News – 04/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

પાચનતંત્ર માટે આદુ-સૂંઠ ફાયદાકારક

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 03/03/2022

aasthamagazine

Speed News – 31/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 12/03/2022

aasthamagazine

Leave a Comment