#Rajkot: Rangaralia was caught naked with a young woman in a police personnel's PCR van
Aastha Magazine
#Rajkot: Rangaralia was caught naked with a young woman in a police personnel's PCR van
રાજકોટ

રાજકોટ : પોલીસ કર્મીની PCR વાનમાં જ રંગરલીયા નગ્ન અવસ્થામાં યુવતી સાથે ઝડપાયો

ગ્રામ્ય પોલીસનો વિડીયો વાઇરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર અશ્વિન મકવાણા પોલીસની વેનમાં જ એક યુવતી સાથે કઢંગી અને પીધેલી હાલતમાં રંગરલીયા મનાવતા પકડાઇ જતા ભારે ચકચાર જાગી છે. જમાદાર તેની કુટુંબીક સાળી સાથે પોલીસની વેનમાં જ ઢોલરા રોડ પર મદમસ્ત હતો એ સમયે જ આવી ચડેલા રાહદારીઓએ જમાદારના રંગમાં ભંગ પાડીને ભાંડાફોડ કર્યો હતો, તેમ જણાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે વાયરલ વીડિયોના દાવા મુજબ, અશ્વિન મકવાણા શાપર પોલીસ મથકના હેડ

#Rajkot: Rangaralia was caught naked with a young woman in a police personnel's PCR van
#Rajkot: Rangaralia was caught naked with a young woman in a police personnel’s PCR van

કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આજે સવારના સમયે તે સરકારી વ્હીકલ લઇને તપાસના નામે નીકળી ગયો હતો એ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસ વેનમાં કંઇક અજુગતુ થતુ હોવાની ત્યાથી નીકળતા રાહદારીઓના ધ્યાને આવ્યુ હતુ. લોકો વેન પાસે દોડી ગયા હતા. નજર કરતા અંદર અશ્વિન મકવાણા નામનો જમાદાર અર્ધનગન અવસ્થામાં હતો સાથે એક યુવતી પણ હતી. તેને લોકોએ મોબાઇલમાં કઢંગી હાલતના દ્રશ્યો તેમજ વિડીયો શૂંટીગ કરી લીધુ હતુ. જમાદારની આ કઢંગી હાલત અંગે શાપર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. અર્ધનગ્ન હાલતમાં રહેલા જમાદારને કપડા પહેરાવી શાપર પોલીસ મથકે લઇ જવાયો હતો.એસપીએ તાત્કાલીક તપાસના આદેશો છોડયા હતા. જાણવા મળ્યા મુજબ અશ્વિન આજે ઇન્વેની ફરજમાં હતો એ દરમિયાન તપાસના નામે સરકારી વ્હીકલ લઇ ગયો હતો. એક વીડિયોમાં તો પોલીસકર્મી અર્ધનગ્ન અવસ્થામાં જોવા મળી રહ્યો છે, જે દર્શાવી શકાય તેમ પણ નથી.નશા ખોર હાલતમાં રહેલા અશ્વિન સામે પ્રોહિબીશન એકટ તેમજ સરકારી વ્હીકલનો દૂર ઉપયોગ કરવો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Rangaralia was caught naked with a young woman in a police personnel’s PCR van

Related posts

રાજકોટ : હિરાસર એરપોર્ટના નિરીક્ષણમાં મોટી ટેક્નીકલ ખામી પકડાઈ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/02/2022

aasthamagazine

રાજકોટ : ધાબડીયું વાતાવરણ : ઠંડો પવન ફુંકાયો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/02/2022

aasthamagazine

હિરેનભાઈ જોશી સાથે મુલાકાત – 08/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

રાજકોટ : ઓમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો

aasthamagazine

Leave a Comment