#Meteorological Department: Heavy rains forecast in the state during the next 24 hours
Aastha Magazine
#Meteorological Department: Heavy rains forecast in the state during the next 24 hours
ગુજરાત

હવામાન વિભાગ : આવતા 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની વર્તમાન સીઝનમાં 24.64 ઈંચ સાથે ઋતુનો લગભગ 74.51 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની કમી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. વર્તમાન ચેતવણીના અનુસાર આઈએમડીએ શનિવારે યેલૉ એલર્ટ જાહેર કર્યું હતું, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઑરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં ચોમાસુ મહેરબાન રહ્યું. જેમાં દાહોદ, સુરેન્દ્ર નગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રવિવારની સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીની સ્થિતિમાં 6 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો. જેમાં નવસારી, વલસાડ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ શહેર સહિત સરખેજ, સનાથલ, શાંતિપુરા અને બાકરોલમાં વરસાદ થયો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#Meteorological Department: Heavy rains forecast in the state during the next 24 hours

Related posts

ગુજરાત બજેટ 2022-23 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત : પોલીસે માસ્ક ન પહેરનારાઓ પાસેથી 294 કરોડ રૂપિયા વસૂલ્યા

aasthamagazine

Speed News – 04/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ત્રણ શહેરોની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

aasthamagazine

કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા પુસ્તકનું વિમોચન

aasthamagazine

શિયાળાનુ આગમન શરૂ થઈ ગયુ છે

aasthamagazine

Leave a Comment