#Vodafone-Idea: Many users' work stuck due to internet service shutdown
Aastha Magazine
#Vodafone-Idea: Many users' work stuck due to internet service shutdown
Other

Vodafone-Idea : ઇન્ટરનેટ સર્વિસ બંધ રહેવાના કારણે યુઝર્સના ઘણા કામ અટવાઇ પડ્યા

vodafone
vodafone

ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધી Vodafone-Ideaનું ઇન્ટરનેટ બંધ રહેશે. ગઇકાલ સાંજથી જ ઘણા યુઝર્સને નેટવર્કના ઇશ્યુ આવી રહ્યાં છે. સાથે જ મોબાઇલ ઇન્ટરનેટ પણ કામ નથી કરી રહ્યું. ઇન્ટરનેટ રિચાર્જ કરાવ્યું હોવા છતાં લાખો યુઝર્સ હાલ ઇન્ટરનેટ સર્વિસ વિહોણા થઇ ગયા છે.
2 કલાક સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ રહેવાના કારણે યુઝર્સના ઘણા કામ અટવાઇ પડ્યા છે કારણ કે આજના ડિજિટલ યુગમાં મોટાભાગના કામ મોબાઇલ થકી જ થઇ રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી અનેક નોકરિયાત વર્ગને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Vodafone-Idea: Many users’ work stuck due to internet service shutdown

Related posts

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/02/2022

aasthamagazine

ખેડૂત કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રિ 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ

aasthamagazine

વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે

aasthamagazine

કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ આંચકા

aasthamagazine

ઉત્તરાખંડ : ઋષિકેશથી શ્રીનગર નેશનલ હાઈવે -58 પર ભૂસ્ખલન થયું

aasthamagazine

કોરોના મહામારી વિશે ડો.કડીવાર નું મરદર્શન. – 19/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment