#Vaccination record, more than 20 million people vaccinated
Aastha Magazine
#Vaccination record, more than 20 million people vaccinated
Other

વેક્સીનેશનનો રેકોર્ડ, 2 કરોડથી વધુ લોકોએ લગાવી વેક્સીન

નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત કોરોનાના મેગા વેક્સીનેશન
કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે 2 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. અગાઉ, બપોરે 1.30 સુધીમાં, દેશભરમાં રસીકરણની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગયો. સાથે જ
બપોરે 2.30 સુધીમાં, આ આંકડો 1.25 કરોડને પાર કરી ગયો છે. બપોરે 3.30 સુધીમાં આ આંકડો 1.60 કરોડને પાર કરી ગયો છે. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે આ દિવસને ‘સેવા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આ દિવસે દેશભરમાં મેગા વેક્સીનેશનનો વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવશે.

દેશભરમાં આ મેગા વેક્સીનેશન માટે, ભાજપે 6 લાખથી વધુ વોલેટિયર્સની સેના તૈયાર કરી છે, જે લોકોને રસી અભિયાનમાં જોડાવવામાં મદદ કરી રહ્યા છે. આ સ્વયંસેવકો લોકોને રસીકરણની લાઈન સુધી પહોંચાડવામાં અને તેમને અનુકૂળ રીતે રસી અપાવવામાં મદદ કરી રહ્યા છે. આ દુનિયાનોવિશ્વનો સૌથી મોટો સ્વયંસેવક કાર્યક્રમ ગણાવવામાં આવી રહ્યો છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Vaccination record, more than 20 million people vaccinated

Related posts

જન્માષ્ટ્રમીની રજાઓમાં જુગાર સાથે ટાઈમપાસ મહેફિલો

aasthamagazine

માવઠાની આગાહી, આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે

aasthamagazine

કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં શું ખાશે કે શું પીશે એ સરકાર નક્કી ન કરી શકે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 25/02/2022

aasthamagazine

મારી અને વિજયભાઈરૂપાણી ની ચિંતા નાકારો ઇન્દ્રનીલ ભાઈ રાજ્યગુરૂ. તમારી અને તામારી પાર્ટીની ચિંતા કરો : રાજકોટ ધારા સભ્ય ગોવિદભાઈ પટેલ

aasthamagazine

યાત્રી બસ અને સ્કુલ બસોમાં રાખવી પડશે ફાયર એલર્ટ

aasthamagazine

Leave a Comment