#10 cabinet, 5 independent and 9 ministers of state
Aastha Magazine
#10 cabinet, 5 independent and 9 ministers of state
ગુજરાત

શપથવિધિ સમારોહ : 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫
અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી : રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા રાઘવજી પટેલ,MLA,
જામનગર ગ્રામ્ય જીતુ વાઘાણી, MLA,
ભાવનગર પશ્ચિમ ઋષિકેશ પટેલ,MLA,
વિસનગરપૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ નરેશ પટેલ, MLA, ગણદેવી પ્રદિપ પરમાર, MLA, અસારવાઅર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદકિરિટસિંહ રાણાં, MLA, લિંબડી કનુ દેસાઇ, MLA, પારડી રાજ્યકક્ષાનાં મંત્રી

હર્ષ સંઘવી, MLA, મજૂરા જીતુ ચૌધરી, MLA,
કપરાડા જગદીશ પંચાલ, MLA,
નિકોલ મનીષા વકીલ, MLA,
વડોદરા શહેર બ્રિજેશ મેરજા, MLA, મોરબી
રાજ્યકક્ષાનાં મંત્રી કુબેર ડિંડોર, MLA, સંતરામપુરનિમિષા સુથાર, MLA, મોરવાહડફકુબેર ડિંડોર, MLA, સંતરામપુરઅરવિંદ રૈયાણી, MLA,
રાજકોટ દક્ષિણ કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ વિનુ મોરડિયા, MLA, કતારગામદેવાભાઈ મલમ, MLA, કેશોદ ગજેન્દ્ર સિંહ પરમાર,MLA,
પ્રાંતીજઆર.સી મકવાણા, MLA, મહુવા

નોંધનીય છે કે હવે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જે બાદ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામાં આવશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#10 cabinet, 5 independent and 9 ministers of state

Related posts

સાપ્તાહિક રાશિભવિષ્ય – 31/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

07-02-2022 થી 13-02-2022 સુધી નું સાપ્તાહિક રાશિભવિષ્ય -Aasthamagazine.News

aasthamagazine

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ જ હટાવી દેવાઈ

aasthamagazine

તહેવારોને લઈ ખાનગી બસોએ ભાડામાં વધારો કરી દીધો

aasthamagazine

નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવી

aasthamagazine

ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 46% ઓછો વરસાદ

aasthamagazine

Leave a Comment