#8 Curfew in metropolis from 11 pm to 6 am
Aastha Magazine
#8 Curfew in metropolis from 11 pm to 6 am
ગુજરાત

8 મહાનગર માં રાત્રે 11 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ

અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ક્સનો સમય 1 કલાક વધ્યો , 12 ના બદલે હવે 11 વાગ્યાથી કર્ઘ શરૂ થશે • રાજ્યમાં 15 મી સપ્ટેમ્બરથી 25 મી સપ્ટેમ્બર સુધી રાતના 11 થી સવારના 6 સુધી કર્ક્સ • અગાઉ ગણેશોત્સવના કારણે 9 થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કફ્સ શરૂ થવાની જાહેરાત કરી હતી રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે . જે અંતર્ગત રાજ્ય સરકારે મહાનગરમાં રાત્રિ કર્યુ લંબાવવાની જાહેરાત કરી છે . સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લાગૂ કર્યો છે .

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#8 Curfew in metropolis from 11 pm to 6 am

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

વરસાદ મન મુકીને વરસતા ખેડુતોના જીવમાં જીવ આવ્યો

aasthamagazine

ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 23/03/2022

aasthamagazine

દ્વારકા, સાસણગીર, સોમનાથમાં લોકોનો ધસારો

aasthamagazine

ગીરનાર રોપ વે : ૨૧,૧૨૩ પ્રવાસીઓએ મુલાકાત લીધી

aasthamagazine

Leave a Comment