



રાજકોટ શહેરમાં હાલ બપોર ૧૨ સુધીમાં ૨૪ કલાકમાં બારેક ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. શહેરમાં પડેલા વરસાદ ને પગલે ભાજપના શાસનનો વિકાસ પાણીમાં તણાયો છે. હાલ રાજકોટમાં આગામી ૧૫ મી સુધીમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જો રાજકોટમાં અનરાધાર, સાંબેલા ધારે વરસાદ પડે તો રાજકોટ શહેર બેટમાં ફેરવાશે. જેમાં જાનહાની થવાની દહેશત ઉભી થઇ છે. ગોંડલના દયા ગામોમાં ઘુસ્યા મહિલાઓ મકાનની છત પર ચડી લોકો ઘર મૂકી બહાર નીકળવાબન્યા મજબૂર શહેરમાં ચારે બાજુ ચાલતા પ્રોજેક્ટ થી જાહેર રસ્તાઓ બંધ, મસ મોટા ગાબડા, ભરાયેલા વરસાદી પાણીથી વાહનચાલકો પરેશાન* ભરવાડ *રેલ નગર અને પોપટ પરા ના નાલા બંધ કરાયા શહેરના ૭૦ હજારથી વધુ વસ્તીવાળો વિસ્તાર રાજકોટ શહેર થી વિખુટો પડ્યો*
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot Smart City City turned into a bat-waterbomb