



રાજકોટ શહેરમાં પણ વરસાદ પડવાનું ચાલુ છે અને જિલ્લાની ઉપરવાસમાં પણ સારો વરસાદ પડતા આજી-3 ડેમમાં નવા પાણી ની આવક શરૂ થતા ડેમમાં સતત પાણીની આવકના કારણે ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ માં આજી-3 ડેમના હેઠવાસના પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાળી, મોટા ખીજડીયા ઉપરાંત ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા, બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીંબડી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ રાજય માં વરસાદ સક્રિય થતા ખેડૂતો માં થોડી ચિંતા હળવી બની છે અને ડેમ માં નવા નીર આવવા લાગ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#Rajkot: Nichanwala villages have been alerted due to abundant water inflow in Aji-3