Uninterrupted cloudburst in Rajkot: Megharaja's destination
Aastha Magazine
#Uninterrupted cloudburst in Rajkot: Megharaja's destination
રાજકોટ

રાજકોટમાં અવિરત મેઘવર્ષા : મેઘરાજાનો મુકામ

રાજકોટમાં અવિરત પણે વરસી રહી છે. રાજકોટમાં 10 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. હજુ પણ અવિરત મેઘવર્ષા ચાલુ છે.

આજે વહેલી સવારેથી જ શહેરમાં મેઘરાજાનો મુકામ રહ્યો છે. ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદના ઝાપટા વરસી રહ્યા છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. શહેરીજનો વરસાદ માહોલની મોજા માણત બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ તરફથી મળતા આંકડા ઓ મુજબ આજે વહેલી સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૩૨mm, વેસ્ટ ઝોનમાં ૩૭mm અને ઇસ્ટ ઝોનમાં ૩૩mm વરસાદ નોંધાયો છે.

સવારે ૧૦થી ૧૨ વાગ્યા વચ્ચે સેન્ટ્રલ ઝોનમાં ૨૩mm, વેસ્ટ ઝોનમાં ૩૨mm અને ઇસ્ટ ઝોનમાં ૨૧mm વરસાદ નોંધાયો હતો. આ લખાઈ છે ત્યારે પણ બપોરે 1 વાગ્યા આસપાસ અવિરત મેઘવર્ષા રાજકોટ ઉપર વરસી રહી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Uninterrupted cloudburst in Rajkot: Megharaja’s destination

Related posts

રાજકોટ : આર.કે. તથા ટ્રીનીટી બિલ્ડર તથા ટોચના ફાઇનાન્સર સહિત 40 સ્થળોએ દરોડા

aasthamagazine

રાજકોટ : જીએસટીના બે અધિકારીઓ લાંચ લેતાં ઝડપાયા

aasthamagazine

રાજકોટ : સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના

aasthamagazine

રાજકોટ : કોર્પોરેશન દ્વારા ખાણીપીણીની બજારોમાં ચેકિંગ

aasthamagazine

રાજકોટ એક્સેસ ડિવાઇડર સાથે અથડાયું, બે યુવકનાં મોત

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/02/2022

aasthamagazine

Leave a Comment