#MLA meeting: Instruction to reach Kamalam by 2 p.m
Aastha Magazine
#MLA meeting: Instruction to reach Kamalam by 2 p.m
રાજકારણ

ધારાસભ્ય દળની બેઠક : 2 વાગ્યા સુધી કમલમ પહોંચવા સૂચના

આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યો છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. બપોરે 3 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
MLA meeting: Instruction to reach Kamalam by 2 p.m

Related posts

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ‘જન આશિર્વાદ યાત્રા’

aasthamagazine

રાજકોટ : નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર ભાજપનાં સૂપડાં સાફ : બાવળિયા અસફળ

aasthamagazine

ગુજરાત : વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ

aasthamagazine

ભાજપ MCDની 10 હોસ્પિટલ્સ વેચવાની તૈયારી કરી રહી છે : દિલ્હી સરકારનો આરોપ

aasthamagazine

ગુજરાત : સિનિયર મંત્રીઓએ નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દીધી

aasthamagazine

ગુજરાત : વરિષ્ઠ મંત્રીઓને પણ ટાટા-બાય બાય કહી દેવામાં આવ્યુ

aasthamagazine

Leave a Comment