#Nitin Patel's security was beefed up
Aastha Magazine
#Nitin Patel's security was beefed up
ગુજરાત

નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવી

નેતા નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોણ હશે તેના પર સસ્પેસ યથાવત છે અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નીતિન પટેલનાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સુરક્ષાનાં ભાગ રૂપે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરવામાં આવી છે.

સુરક્ષાના ભાગરૂપે પોલીસે નીતિન પટેલનાં ગાડીની પણ તપાસ કરી હતી અને ઓલ ક્લીયર મળ્યા પછી જ નીતિન પટેલને કારમાં બેસીને જવા દેવાયા હતા.નીતિન પટેલની સુરક્ષાને મળી રહેલા અચાનક મહત્વથી એવા સંકેત મળી રહ્યા છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Nitin Patel’s security was beefed up

Related posts

Speed News – 07/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 14/02/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/02/2022

aasthamagazine

શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

Speed News – 27/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment