#New CM Nitin Patel or Praful Patel? Nitin Patel reached Kamalam
Aastha Magazine
#New CM Nitin Patel or Praful Patel? Nitin Patel reached Kamalam
રાજકારણ

નવા મુખ્યમંત્રી નીતિન પટેલ કે પ્રફુલ પટેલ ? નીતિન પટેલ કમલમ પહોંચ્યા

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે તે મામલે ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે આ બધા વચ્ચે હાલ બે નામો ટ્રેન્ડ ઉપર જોવા મળ્યા છે જેમાં પ્રફુલ્લ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ના નામો ટોપ ઉપર જોવા મળી રહયા છે આ બધા વચ્ચે નીતિન પટેલ અને સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે જ્યાં નિરીક્ષકો વન બાય વન મુલાકાત ચાલી રહી છે નવું નામ આજે બપોરે 3 વાગે મળનારી ભાજપના ધારાસભ્યો ની બેઠકમાં નક્કી થઈ જશે. ત્યારબાદ મુખ્યમંત્રીના દાવેદાર રાજ્યપાલ સમક્ષ પક્ષના નેતા એટલેકે મુખ્યમંત્રી પદે શપથ લેવા માટેની મંજૂરી માંગશે. જેના આધારે રાજ્યપાલની મંજૂરી બાદ મંગળવારે માત્ર મુખ્યમંત્રીની જ શપથ વિધિ થઈ શકે છે. જ્યારે આવતા અઠવાડિયે શ્રાધ્ધપક્ષ શરૂ થતા હોવાથી તે પહેલા જ નવા મંત્રીમંડળની રચના કરીને ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
New CM Nitin Patel or Praful Patel? Nitin Patel reached Kamalam

Related posts

કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓ 20 સપ્ટેમ્બરથી રસ્તા પર ઉતરશે!

aasthamagazine

ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

aasthamagazine

Speed News – 09/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

ભાજપ નેતૃત્વે ફરી એક વખત ચૌકાવનારો નિર્ણય લઈ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા

aasthamagazine

જય શ્રીરામ નથી બોલતા તેમના ડીએનએ પર મને શંકા : યોગી

aasthamagazine

સત્તાધારી પાર્ટીઓ પોતાની સત્તા જાળવવા અને જનતાને રીઝવવામ લાગી ગઈ છે

aasthamagazine

Leave a Comment