#The name of the new Chief Minister of the state will be sealed today
Aastha Magazine
#The name of the new Chief Minister of the state will be sealed today
રાજકારણ

રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે

રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદથી રાજીનામા આપ્યા પછી આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠક મળશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The name of the new Chief Minister of the state will be sealed today

Related posts

સિનિયર નેતાઓની નારાજગીનો મામલો દિલ્લી પહોંચ્યો : પ્રધાનોની ઓફિસ ખાલી કરાવાઇ

aasthamagazine

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ધારાસભ્યોની ઉંમર અંગે સ્પષ્ટતા

aasthamagazine

કોઈ પણ કાયમી નથી, હું પણ નથી – સી. આર. પાટીલ

aasthamagazine

ગુજરાત : કોંગ્રેસની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપવા માગણી

aasthamagazine

વિજય રૂપાણીનું મુખ્યમંત્રીની ખુરશી છોડવા નું શું કારણ ?

aasthamagazine

સોનૂ સૂદ અને કેજરીવાલની થઈ મુલાકાત

aasthamagazine

Leave a Comment