



હાલ મુખ્યમંત્રી પદ માટે નામોની ચર્ચામાં કેબિનેટ મંત્રી આર. સી. ફળદુનું નામ પણ ઉમેરાયું છે. ગુજરાત સરકારમાં આર. સી. ફળદુ કૃષિ મંત્રી છે. તેમને જામનગરથી ધારાસભ્ય છે.નવસેરથી ચૂંટણી ટાળવા માટે કુષિ મંત્રી આર. સી. ફળદુનું નામ ઉમેરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરપ્રાઇઝ આપવામાં માટે જણાતા છે, જે કારણે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની કોઇપણ સમયે જાહેરાત થઇ શકે છે. હાલ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યની બેઠક ચાલી રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ પટેલ પણ મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Can RC Faldu become the new Chief Minister of Gujarat?